આરટીઆઈ
માહિતી મેળવવાનો અધિકાર અધિનિયમ, ૨૦૦૫ (૨૦૦૫ ના નં–૨૨) ને ૧૫ મી જૂન, ૨૦૦૫ ના રોજ રાષ્ટ્રપતિની મંજૂરી મળી. દરેક સાર્વજનિક અધિકારીનાં રોજ-બ-રોજની કામગીરીમાં પારદર્શિતા અને જવાબદારીને પ્રોત્સાહન આપવાના હેતુથી, વિવિધ જાહેર સત્તાવાળાઓના અંકુશ હેઠળ નાગરિકોને માહિતી મેળવવાનો અધિકાર આપવાનો હેતુ છે. સરકાર જાણકાર નાગરિકતા અને માહિતીની પારદર્શિતા હોવી જરૂરી છે કે જે તેના કાર્ય માટે જરૂરી છે અને ભ્રષ્ટાચારને અમુક હદ સુધી તેમજ સરકાર અને તેમની સાધન-સામગ્રી લોકો માટે જવાબદાર છે. ૧૨ મી ઓક્ટોબર, ૨૦૦૫ ના રોજ આ ધારાની તમામ જોગવાઈ અમલમાં આવી.
તમે નીચેની લિંકથી બધી માહિતી મેળવી શકો છો:
વધુ માહિતી માટે http://gic.gujarat.gov.in/ ની મુલાકાત લો.
આર.ટી.આઇ પ્રોએક્ટીવ ડીસક્લોઝર સુરેંદ્રનગર:
જિલ્લાની કચેરીઓ:
ક્રમ નં. | કચેરી | ડીસક્લોઝર ડોક્યુમેંટ |
1. | જિલ્લા કલેકટર કચેરી | ALL BRANCH COMBINED |
2. | જિલ્લા આયોજન કચેરી | PAD-આયોજન-કચેરી-2021 |
3. | જિલ્લા પુરવઠા કચેરી | PAD-જિલ્લા-પુરવઠા-અધિકારી-2021 |
4. | ડેપ્યુટી કલેકટર કચેરી (મધ્યાહન ભોજન) | PAD-નાયબ-કલેકટર-કચેરી-(મ.ભ.યો.)-2021 |
5. | નાયબ ચુટંણી અધિકારી કચેરી | PAD-નાયબ-જિલ્લા-ચુંટણી-અધિકારીશ્રીની-કચેરી-2021 |
6. | જિલ્લા ભુસ્તરશસ્ત્રી ની કચેરી | PAD-ભુસ્તરશાસ્ત્રીની-કચેરી-2021 |
પ્રાંત કચેરીઓ:
ક્રમ નં. | કચેરી | ડિસક્લોઝર ડોક્યુમેન્ટ |
1. | પ્રાંત કચેરી ચોટિલા | PAD-PRANT-CHOTILA-2021 |
2. | પ્રાંત કચેરી ધ્રાંગધ્રા | PAD-PRANT-DHRANGADHRA-2021 |
3. | પ્રાંત કચેરી લિબંડી | PAD-PRANT-LIMBDI-2021 |
4. | પ્રાંત કચેરી પાટડી | PAD-PRANT-PATDI-2021 |
5. | પ્રાંત કચેરી વઢવાણ | PAD-PRANT-WADHWAN-2021 |
મામલતદાર કચેરીઓ:
ક્રમ નં. | કચેરી | ડિસક્લોઝર ડોક્યુમેન્ટ |
1. | મામલતદાર કચેરી ચોટિલા | PAD-MAM-CHOTILA-2021 |
2. | મામલતદાર કચેરી ચુડા | PAD-MAM-CHUDA-2021 |
3. | મામલતદાર કચેરી ધ્રાંગધ્રા | PAD-MAM-DHRANGADHRA-2021 |
4. | મામલતદાર કચેરી લખતર | PAD-MAM-LAKHTAR-2021 |
5. | મામલતદાર કચેરી લિબંડી | PAD-MAM-LIMBDI-2021 |
6. | મામલતદાર કચેરી મુળી | PAD-MAM-MULI-2021 |
7. | મામલતદાર કચેરી પાટડી | PAD-MAM-PATDI-2021 |
8. | મામલતદાર કચેરી સાયલા | PAD-MAM-SAYLA-2021 |
9. | મામલતદાર કચેરી સુરેંદ્રનગર સીટી | PAD-MAM-SNR-city-2021 |
10. | મામલતદાર કચેરી થાનગઢ | PAD-MAM-THANGADH-2021 |
11. | મામલતદાર કચેરી વઢવાણ | PAD-MAM-WADHAWAN-2021 |