Close

જાતિ પ્રમાણપત્ર

નાગરિક આ સેવાઓ માટે ઑનલાઇન અને ઓફલાઇન પણ અરજી કરી શકે છે. આ તમામ અરજીઓ કોમન સર્વિસ પોર્ટલ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઉપલબ્ધ છે. જનસેવા કેન્દ્રમાં નાગરિક પણ અરજી કરી શકે છે. વધુ માહિતી અને એપ્લિકેશન માટે કૃપા કરીને મુલાકાત લો https://www.digitalgujarat.gov.in/ ઑનલાઈન એપ્લિકેશન અંગેની કોઈપણ પૂછપરછ માટે તમે 18002335500 પર ડિજિટલ ગુજરાત હેલ્પ ડેસ્ક સાથે સંપર્ક કરી શકો છો.

મુલાકાત: https://www.digitalgujarat.gov.in

જનસેવા કેંદ્રો

મામલતદાર કચેરી
સ્થળ : બધા મામલતદાર કચેરી | શહેર : તમામ સબંધિત શહેરો
ફોન : 18002335500