Close

કેવી રીતે પહોંચવું

વિમાન દ્વારા

સુરેન્દ્રનગર જીલ્લાનું સૌથી નજીકનું હવાઈમથક સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ (અમદાવાદ) છે, જે સુરેન્દ્રનગરથી 145 કિમી દૂર આવેલું છે. અહીંથી અને અહીંથી ઘણી ફ્લાઇટ્સ, ગુજરાત તેમજ દેશના વિવિધ ભાગો સાથે શહેરને જોડતી.

ટ્રેન દ્વારા

સુરેન્દ્રનગર, (રાજકોટ વિભાગ)પશ્ચિમ રેલવે સાથે જોડાયલ છે. રેલ મુંબઈ, દિલ્હી, વિશાખાપટ્ટનમ, સિકંદરાબાદ, નાગપુર, હાવરા, કામાખ્યા, રાજકોટ, ગાંધીધામ, વાંકાનેર વગેરે જેવા મોટા શહેરો સાથે જોડાય છે.

માર્ગ દ્વારા

સુરેન્દ્રનગર ગુજરાતના મુખ્ય શહેરો સાથે સંકળાયેલ છે, જેમ કે અમદાવાદ, રાજકોટ, મોરબી. રાજય ધોરીમાર્ગ 7 જે આ ડિસ્ટ્રીકટને મુખ્ય શહેરો જેમ કે માળીયા, હળવદ, ધ્રાંગધ્રા, વિરમગામ, બેચરજી, પાટણ સાથે જોડે છે. રાજ્ય ધોરીમાર્ગ 19 પાટડી, બેચરાજી, મહેસાણા સાથે સુરેન્દ્રનગરને જોડે છે.